દિવ્યાંગ સિંગલ મધર...

(24)
  • 11.1k
  • 1
  • 3.3k

આજ ના યુગમાં આ શબ્દ નવો નથી. આ વાત ૩૦ વર્ષ પહેલા ની છે. જ્યારે સ્ત્રી નો સમાજ માં કોઇ દરજ્જો જ ન્હોતો. સ્ત્રી નો કોઇ અવાજ અને સમાજ માં સ્થાન ન્હોતું. આવા સમાજ માં સીંગલ મધર ની ફરજ અદા કરવી અને સમાજ માં માનભેર અને ગૌરવ ભર્યુ સ્થાન મેળવવું એ નાની સૂની વાત ન્હોતી. ગુજરાત ના જાણીતા શહેર સુરત જ્યાં ટેક્ષટાઇલ નું મોટું માર્કેટ. સુરત પહેલેથી જ ટેક્ષટાઇલ અને હીરા માટે જાણીતું.