બેગમ અખ્તર

(15)
  • 3.3k
  • 6
  • 724

..છેવટે એક કૈકેયિ હતી. એક લંકાધિપતિ રાવણ હતો. ફાટફાટ મિજાજ વાળો એક દુર્વાસા હતો અને એવા જ મિજાજની એક દ્રૌપદી હતી . એક માથાફરેલ ગંગાપુત્ર ભિષ્મ પણ હતો અને જિદ્દી તિખારા જેવો એવો એક ગુરૂ શ્રેષ્ઠ દ્રૌણ હતો. એક હિટલર હતો કે એક સુભાશચંદ્ર બોઝ હતાં કે એક ભગત સિંહ હતો કે એક વટનો કટકો ચંદ્રશેખર હતો અને એક સિગાર પી ને બાઇક ચલાવતો ચે હતો ! એમનામાં ખામીઓ હતી, એ માથાફરેલ હતાં, મિજાજી - તુંડ મિજાજી હતાં. એમને બહુ વટ હતો , હોંશિયારી હતી, પણ બહુ આફરિન લોકો હતાં. પોતાના ઘમંડની કિંમતો ચુકવી હતી એમણે , એ હાલાકીઓને પોતાના કર્મક્ષેત્રોમાં વાળી દિધી હતી એ લોકોએ... ... __નિખિલ શુક્લ