મેરે ઘર આના જિંદગી

(27.5k)
  • 7.1k
  • 7
  • 1.8k

મિત્રો, આ આર્ટીકલમાં એક સાસુ એ પોતાની ભાવિ પુત્રવધૂને લખેલ પત્ર છે.જેની સગાઇ પોતાના પુત્ર સાથે થઇ છે એવી માસૂમ કન્યાને એક સાસુ કેવી મુલાયમતાથી જીવનના સત્યો અને આવનારી જિંદગીના રહસ્યો સમજાવે છે તેની વાત સમજાવતો આ પત્ર આપને ચોક્કસ ગમશે.આપના અભિપ્રાયો આવકાર્ય છે.