1942 LOVE STORY

(17)
  • 5.7k
  • 10
  • 2.1k

આઝાદીની લડત સાથે ગુંથાયેલી પ્રેમકથા : ૧૯૪૨ અ લવ સ્ટોરી (૧૯૯૪) આ સદીના આરંભમાં વિધુ વિનોદ ચોપરાનું નામ ફિલ્મ જગતના સ્ક્રીન પર ઉપસી આવ્યું. એમની શરૂઆતથી આજ સુધીની ફિલ્મો ઘરેડથી થોડી અલગ પડતી આવી છે. કહી શકાય કે પરીંદાથી શરૂ કરી થ્રી ઇડીયટ સુધીની એમની ફિલ્મોમાં એક નવો જ સ્પર્શ અને નવી જ તાજગી જોવા મળે છે. ૧૯૪૨ અ લવ સ્ટોરી ફિલ્મ આમ ગણીએ તો એક પ્રણય કથા જ છે. આ પ્રણય કથાનો આઝાદીની ચળવળ સાથે સમન્વય કરતાં એક નવી જ ભાત ઊભી થાય છે. જેમ ટાઇટેનીક ફિલ્મમાં માત્ર ટાઇટેનીક મુખ્ય પાત્ર ન રહેતાં બે પ્રેમીઓ પણ મુખ્ય પાત્ર બની