હિંદુસ્તાન હોટલ

(37.7k)
  • 4.1k
  • 1
  • 1.2k

હિંદુસ્તાન હોટલ.. એક ટૂંકી વાર્તા છે.. સામાન્ય કહી શકાય એવું જીવન જીવતા યુવાનોની ગોષ્ઠી તથા એ મિત્રો પૈકી એક અલગ સ્વભાવ-દ્રષ્ટી-વિચારઘારા ઘરાવતા યુવાનની એક અઘુરી આશા વિષેની વાત અહીં મૂકેલ છે.. આશા છે આ૫ સૌ ને ગમશે.. આ૫ના પ્રતિભાવ-સુચનો સદાય આવકાર્ય રહેશે..