Last Seen

(59)
  • 3.4k
  • 4
  • 1.2k

અચાનક આવી પડેલા મારા ગુસ્સા ને કારણે શીતલ જરા ઝંખવાઈ ગઈ ને પોતાના રૂમ તરફ ચાલી ગઈ. શીતલની મમ્મીએ વળી તેનું ઉપરાણું લીધું, ‘હવે આવડી મોટી દીકરીને તે કંઈ આમ ખીજાવાતું હશે ’