Tutelo swapna mahel

(47)
  • 4.6k
  • 5
  • 1.5k

સ્ત્રીએ દુનિયાનુ એક અદ્ભુત સર્જન છે. સંઘર્ષ પુણૅ જીવન જિવવાની સાથે એ પોતાના પરિવારને પણ હંમેશા અનુકુલતા પણ કરી આપે છે પ્રસ્તુત નવલિકામાં નાયિકાના બાલપણથી લઈ ને ઘડપણ સુધીના સંઘર્ષમય જીવનની વ્યથા કથા ની રોચક રજૂઆત કરવામાં આવી છે.બાલપણમા ખૂબ મોજ કરતી રમી પરન્યા પછી કેવી મુશ્કેલ પરિસ્થિતિ મા મુકાય છે તે નવલિકાને એક રોચક રસ પર મુકી જાય છે. - પરમ પાલનપુરી