નવેસરથી

(43)
  • 1.9k
  • 5
  • 763

નવેસરથી * ગિરીશ ભટ્ટ * © COPYRIGHTS This book is copyrighted content of the concerned author as well as Matrubharti. Matrubharti has exclusive digital publishing rights of this book. Any illegal copies in physical or digital format are strictly prohibited. Matrubharti can challenge such illegal distribution / copies / usage in court. નવેસરથી સામેની પહાડી પરથી ઢાળ ઊતરતી કાચી સડક પર ધૂળની ડમરી ઊડતી દેખાઈ ને સાત વરસની લીલાની માસૂમ આંખો ચમકી હતી. બે પળ પછી એ ધૂળના ગોટામાં બે જીપો દેખાઈ. લીલાએ હરખાઈને દાદાને કહ્યું, ‘દાદા... ટૂરિસ્ટ !’ ઝાંપા પાસેના કાળા પાટિયામાં સફેદ અક્ષરોમાં વંચાતું હતું - ‘દેવીમાનું મંદિર.