કહાની એક ઓરતની

(85)
  • 2.9k
  • 5
  • 1k

આ વાર્તા સ્ત્રીના જીવનમાં બનેલ એવા બનાવોની છે કે કેટલીક સ્રીઓએ આવા બનાવોને સાહજીકતાથી લીધા છે. ઘણી સ્ત્રી આવા બનાવોને કારણે ડીપ્રેશનમાં પણ જતી રહી છે. જયારે કેટલીક સ્ત્રીઓએ આવા બનાવોનો નીડરતાથી સામનો કર્યો. જો તમારે નાની બાળકી હોય તો આ વાર્તા વાંચવી જરૂરી બને. આપના અભિપ્રાય આવકાર્ય છે.