અંજામ-૨૫

(302)
  • 9.1k
  • 11
  • 4.5k

આ કહાની છે છ કોલેજીયન મિત્રોની.....તેઓના સ્વપ્ન અને મહત્વકાંક્ષાની.....કુદરત પણ તેમની સાથે હોત જો તેઓએ એક ભુલ ન કરી હોત તો. એ ભુલનુ પરીણામ ભયંકર આવ્યું હતુ. ભયના ઓથાર હેઠળ ખેલાતી એક લોહીયાળ સંઘર્ષની આ દાસ્તાન તમારા રુંઆટા ખડા કરી દેશે. અંજામ રહસ્યકથાનો આ 25 મો ભાગ છે. આગળ વહી ગયેલા 24 ભાગો તમે more from author પર ક્લિક કરી મેળવી શકશો. તમારા સુજાવ-સુચનો 9099278278 પર વોટ્સએપ કરશો. ધન્યવાદ.