યૂથ વર્લ્ડ એ એવુ મેગેઝિન છે, જેમાં બધા યુવા લેખકો જોડાયેલા છે, જેમાં લગભગ બધા વિષયો સમાવી લીધા છે. વાચકોને દરેક અઠવાડિયે તરોતાજા અને નવીન રસપ્રદ આર્ટિકલ્સ પીરસવામાં આવશે. તમારા જ્ઞાનમાં વધારો કરશે અને અનેક વિધ માહિતી પૂરી પાડશે. યુથવર્લ્ડનો ગોલ હંમેશા વાંચકોને કંઇક નવુ અને અલગ પીરસવાનો રહ્યો છે. વધારે અને વધારે વાંચકો સુધી પહોંચવુ અને એમને કંઇક નવુ આપવુ એ યુથ વર્લ્ડનું ધ્યેય છે. અંક ૨ ભાગ એકના લેખકો અને અનુક્રમ ૧. બુક રિવ્યુ - જિજ્ઞા પટેલ ૨. કાવ્યકુંજ – અર્ચના ભટ્ટ પટેલ ૩. પ્રેમ પ્યાલો – સૂલતાન સિંઘ ૪. ભલે પધાર્યા – શ્રદ્ધા વ્યાસ ૫. નવી દ્રષ્ટિએ – પૂજન જાની ૬. વિશ્વ ચરિત્ર – કંદર્પ પટેલ તમને ગમે તો રેટ અને શેર કરવાનું ભૂલતા નહિં.