એક પતંગિયાને પાંખો આવી Chapter-2

(59)
  • 4.4k
  • 8
  • 2k

એક પતંગિયાને પાંખો આવી ભાગ - ૨ નીરજાનું પપ્પા દીપેન સાથે મોર્નિંગ વોક પર જવું - મોર્નિંગ વોક દરમિયાન મિસ્ટર બક્ષી અને નીરજા વચ્ચે થયેલી ચડભડ - નીરજાનું સેન્સ ઓફ હ્યુમર અને આગળ વધતી વાર્તા. વાંચો નીરજાના અત્યંત બુદ્ધિપૂર્વકના જવાબો.