Dost Mane Maf Karis Ne - 22

(52)
  • 3.3k
  • 4
  • 1.3k

દોસ્ત મને માફ કરીશને (કલાગુર્જરી, મુંબઈ દ્વારા પ્રથમ પારિતોષિક વિજેતા નવલકથા ૨૦૧૪) (પ્રકરણ-22) ઉધડતું સત્ય છબી કોઈ ખેંચો તરત આ ક્ષણે, આ એકાદ વરસે, હસાયું હશે. પરમ, પરિનિ ટહુકતા રહ્યા. ઇતિ તેમની જોડે વ્યસ્ત રહી. હસી મજાકનો દોર ચાલી રહ્યો હતો. શું આવતી કાલનો સૂરજ તેના માટે કોઈ સંદેશ લઈને આવશે