દોસ્ત મને માફ કરીશને (કલાગુર્જરી, મુંબઈ દ્વારા પ્રથમ પારિતોષિક વિજેતા નવલકથા ૨૦૧૪) (પ્રકરણ-19) સરતો સમય. કેલેન્ડરનું પાનું ફાટે, કેટલું લઇ સંગાથે કેલેન્ડરના પાનાઓ એક પછી એક ફાટતાં રહ્યા. અરુપના ઇતિને હસાવવાના વિફળ પ્રયત્નો. ઇતિના જીવતરની વાર્તા અમુક ક્ષણ થંભી ગઈ હતી. કોઈ નવી કૂંપળ ફૂટવાની રાહમાં...