એમની માનસિકતા અને અમારો ઈગો-૨

(37)
  • 4k
  • 6
  • 1k

ભાગ-૧ પછી આજના યુગમાં સર્જાતી જનરેશન ગેપની સમસ્યા કોઈક વડીલ અથવા ઘરના મોટા અને પીઢ લોકો જ દૂર કરી શકે છે અને એટલે જ ગુજરાતી ઘરોમાં વડીલોનું મહત્વ હજુ છે. આ ભાગમાં જોઈએ દાદા અને પૌત્ર વચ્ચેનો અનોખો સંવાદ! દાદા કઈ રીતે જાળવે છે માન,મર્યાદા અને સમજાવે છે માત્ર તેના પૌત્રને જ નહિં પરંતુ તેના માતા-પિતાને પણ.. કઈ રીતે જનરેશન ગેપ જાળવવો અને સંબંધમાં પારદર્શકતા જાળવવી તે જોઈએ આ ભાગ-૨ દ્વારા! આપને બંને જાળવવીએ.. એમની માનસિકતા અને અમારો ઈગો (ભાગ-૨ માટે ભાગ-૧ વાંચવો જરૂરી છે)