યુથ વર્લ્ડ : અંક ૨ ભાગ ૧

(35)
  • 4k
  • 1
  • 1.6k

યૂથ વર્લ્ડ એ એવુ મેગેઝિન છે, જેમાં બધા યુવા લેખકો જોડાયેલા છે, જેમાં લગભગ બધા વિષયો સમાવી લીધા છે. વાચકોને દરેક અઠવાડિયે તરોતાજા અને નવીન રસપ્રદ આર્ટિકલ્સ પીરસવામાં આવશે. તમારા જ્ઞાનમાં વધારો કરશે અને અનેક વિધ માહિતી પૂરી પાડશે. યુથવર્લ્ડનો ગોલ હંમેશા વાંચકોને કંઇક નવુ અને અલગ પીરસવાનો રહ્યો છે. વધારે અને વધારે વાંચકો સુધી પહોંચવુ અને એમને કંઇક નવુ આપવુ એ યુથ વર્લ્ડનું ધ્યેય છે. અંક ૨ ભાગ એકના લેખકો અને અનુક્રમ ૧. હેવ અ સ્માઇલ ૨. ક્રાઇમ ફાઇલ્સ – પ્રવિણ પિઠડીયા ૩. કુદરતનો ઓટલો – મેહુલ સોની ૪. ભલે પધાર્યા – વિહિત ભટ્ટ ૫. વાર્તા વિશ્વ – ભાવિશા ગોકાણી ૬. ફિલ્મી કીડા – રવિ રાજ્યગુરૂ ૭. વર્લ્ડ સાયન્સ – હિરેન કવાડ તમને ગમે તો રેટ અને શેર કરવાનું ભૂલતા નહિં.