વેકેશન : લાંબી રજા

(26)
  • 3.5k
  • 4
  • 1k

ભણતર એ ભાર વિનાનું હોય કે ભાર વાળું હોય, એ મુદ્દો નથી. પણ ભણતર જરૂરી છે. કારણ કે, ભણેલા માણસ પાસે કાંઈક સમજણ ની આશા હોય. અને.. આ ભણવા માં આખા વર્ષ દરમિયાન ઘણી મનોરંજન છૂટી જતું હોય છે અને પછી આ બધી અઢળક કલ્પના ઓ ને પુરી કરવા માટે કલ્પનાઓનું પોટલું માત્ર વેકેશન માં જ ખુલે છે. વેકેશન એ વિદ્યાર્થી જીવન નો મીઠો વિસામો છે. વેકેશન વિષે વધુ વાંચવા માટે.... Read Article.