ટેવ કે કુટેવ

(69)
  • 4.3k
  • 12
  • 1.3k

જિંદગીમાં અમુક વસ્તુઓ અને વ્યક્તિઓની ટેવ પડી જતી હોય છે જે માણસને ક્યારેક ખુબ વધારે હેરાન કરી નાખે છે. ના ના હું કોઈ દારૂ, સિગરેટ, તંબાકુની ટેવની વાત નથી કરતો, હું તો વાત કરું છું માણસની માનસિકતાની, માણસની વિચારવાની ઢબની… આવો કંઈક નક્કી કરીએ કે આપણે કઈ ટેવનો શિકાર બની ગયા છીએ.