ટપાલીની ટપાલ

(58.8k)
  • 4.3k
  • 3
  • 1.4k

તે તેના કામમાં ક્યારેય કચાશ ના કરતો, નિયમિત અને નિષ્ઠાપૂર્વકના કામને કારણે એણે સહુના મનમાં જગ્યા બનાવી હતી પણ એની સાથે આવું બનશે એમ કોઈએ ક્યારેય વિચાર્યું નહીં હોય.. !!