Vat Ek Saja Ni

(63)
  • 4.3k
  • 4
  • 1.1k

IMU[X 5\\0IF અંજામ E-mail Address : Phone no.9377114892 પટ્ટાવાળો ડી.ડી.ઓ. સાહેબ માટે ટીફીન લઇને અંદર પ્રવેશ્‍યો. ડી.ડી.ઓ. અનુરાગ ત્રિવેદીએ એકપલ પટ્ટાવાળા સામે જોયુંઅને પછી એકપલ ટીફીન સામે જોયું. ટીફીન લઇને પ્રવેશેલા રેસ્‍ટ હાઉસના પટ્ટાવાળાને જોઇને વી.આઇ.પી. રૂમમાં ડી.ડી.ઓ. સામે બેઠેલા તાલુકા વિકાસ અધિકારી ઉભા થઇ ગયા. એની સાથેજ બાંધકામ વિભાગના નાયબ ઇજનેર, પંચાયત ઇરીગેશન ખાતા નાયબ ઇજનેર, રજુઆત કરવા આવેલા એક બે કાર્યકરો પણ ઉભા થઇ ગયા. અનુરાગ ત્રિવેદીએ હસીને ટી.ડી.ઓ. ઓઝાને ઉદેશીને કહ્યું: ‘અરે બેસો ઓઝા બેસો.‘ ‘ના સાહેબ. આપ જમી લો. અમે બહાર બેસીયે છીએ.‘ ‘અચ્‍છા. તો એમ કરો તમે પણ જમતા આવો. અત્‍યારે દોઢ થયો છે આપણે