બોધવાર્તા તમારા બાળકો માટે...ભાગ (૧)

(38)
  • 10.9k
  • 10
  • 2.9k

આ લેખમાં બાળકો માટે બોધ આપતી વાર્તાઓ સમાવાનો પ્રયત્ન કર્યો છે ,જે પ્રચલિત છે,જે તમને પણ તમારા બાળપણમાં વડીલો દ્વારા કે શિક્ષકો દ્વારા કહી હશે અને તમે પણ પુરતો બોધ લીધો હશે.હવે તમારો વારો છે કહેવાનો જો તમે માતાપિતા હો,શિક્ષક કે વડીલ હો તો આ વાર્તા વાંચીને પોતાનાં બાળકોને સંભળાવો. કે પછી હવે તો જમાનો ઘણો બદલાઈ રહ્યો છે તમે પણ આ વાર્તાઓ લઈને એક વાર્તાની ઢબે એમાં પાત્ર પ્રમાણે જુદા જુદા અવાજો કાઢી પોતાનાં પ્રમાણે મોબાઈલમાં કે બીજે ક્યાંક વાર્તા રેકોર્ડ કરી પોતાના સંતાનોને સંભળાવી શકો છો .