વસંતમાં પાનખર

(51)
  • 3.5k
  • 6
  • 947

આ વાર્તામાં ઍક પતિનાં પોતાની પત્ની પ્રત્યેનાં પ્રેમનું, તેની ભાવનાઓનું સુંદર વર્ણન છે. કુદરત પણ જાણે કે ઋતુ સ્વરૂપે તેની મનોવેદનાને સાથ આપી રહી છે! આપ જરૂરથી વાંચીને આપનાં અમૂલ્ય પ્રતિભાવો જરૂર જણાવસો. આપના મંતવ્યો મારા માટે ખૂબ મહત્વ ધરાવે છે.