આજના જમાનામાં જોવા મળતો જનરેશન ગેપ કઈંક અલગ જ સંદર્ભમાં આ રચના દ્વારા આપની સમક્ષ મૂકવાનો પ્રયત્ન કરું છુ. બાળપણમાં મા-બાપ ખોટું બોલતા શીખવાડે છે ને શિક્ષણ તો શાળા કરતાંય ઘરે સમજદારીનું વધારે મળવું જોઈએ એ આજે લોકો ભૂલી ગયા છે. તે સમજાવતી ને કૉલેજમાં થતા ગતકડા તેમજ યુવાન વયે સર્જાતો માં-દિકરી તેમજ પિતા-પુત્રનો અનોખો જનરેશન ગેપ!\ આ જનરેશન ગેપમાં વાંક કોનો આ રચનામાંથી બંને જનરેશનના લોકો કઈંક ને કઈંક તો શીખશે જ! શબ્દની સફર પછીનો અનોખો પ્રયાસ.. એમની માનસિકતા અને અમારો ઈગો