કશ્મકશ

(60.5k)
  • 5.8k
  • 5
  • 1.7k

વિચારો ની ધારા સળંગ વહેતી રહે છે, અને ઘણી વાર આ વિચારો ની વચ્ચે થી એકાદ વિચાર ની પસંદગી કરી ને એની સાથે આગળ ચાલતું રહેવું પડે છે. આવા જ એક વિચાર ની પસંદગી આ વાર્તા માં સાક્ષી કરે છે, અને હવે સાક્ષી અને વેદાંત ની જીંદગી ક્યાં જાય છે તેની જ કશ્મકશ.