nadima vahe te dariyo

(65.3k)
  • 7.3k
  • 4
  • 2.1k

નદીમાં વહે તે દરિયો ... સાઉથ ગોવાના નિર્જન બીચ પર કલ્યાણીની સફર. ભૂતકાળની ભીંત મગજના વિચારો સાથે અથડાઈ. ક્યા વિચારે કલ્યાણીનું મગજ ચડ્યું છે... વાંચો, માનસિક પરિસ્થિતિઓને સહુદર સમજાવતી વાર્તા.