અને અચાનક..

(122)
  • 4.1k
  • 8
  • 1.6k

કોઈ આટલું પણ સુંદર હોઈ શકે હું માની જ ન્હોતો શકતો એની મોર ની કલગી જેવી રન્ગીલી આંખો બતકની ચાંચ જેવું નમણું નાક કોઈ પણ ને ભીંજવી દે એવું ખળખળતું એ હાસ્ય ને તસુ એ તસુ માપેલ સુંદરતા માં જીવતું એ શરીર ઘડીભર આંખ નો પલકારો પણ થમ્ભી ગયો એણે જાણે મારા શ્વાસ ને શણગારી દીધો હોય એમ હું લ્હેરાવા લાગ્યો...