પ્રેમનો પવન સરહદોનો મોહતાજ નથી હોતો.

(13)
  • 1.4k
  • 1
  • 609

પ્રેમનો પવન સરહદોનો મોહતાજ નથી હોતો. - નિહિર પટેલ · તૈયાર કાર્ડને બદલે હૃદયથી નિકળેલા શબ્દ અને મોંઘી ભેટોને બદલે સચ્ચાઈથી સાથ નિભાવવાનું વચન વધુ મુલ્યવાન હોય છે. · પ્રોમિસ ડેમાં વિશ્વાસ અને વફાદારીનું વચન, ચોકલેટ ડેમાં સબંધોની મીઠાશ, રોઝ ડેમાં લાગણીની સુવાસ હોવી જોઈએ. ત્યાગની ભાવના વિહોણો પ્રેમ ફૂલ કરતા’ય વહેલો કરમાય જાય છે. · પ્રેમલા-પ્રેમલીને બદલે મા-બાપ, ભાઈ-બહેન, કે સંતાનને સરસ મજાનું ફૂલ આપીને કેમ ન કહી શકીએ કે હું તને ચાહું છું. દ્રષ્ટિકોણ બદવલો પડશે.