નાની નાની વાર્તાઓ - 2

(99.8k)
  • 2.1k
  • 11
  • 1.3k

સાંભળેલી... અનુભવેલી અને હૃદયને ન્યાયી લાગી હોય એવી કેટલીક નાની નાની વાર્તાઓ કે જે એકવાર તો આપણાં માંહ્યલામાં વસતા રામને જરૂર ઢંઢોળે છે, અને એ અનુભવ જ તો જીવનની અમૂલ્ય પૂંજી છે. વાંચીને પ્રતિભાવ ચોક્કસથી આપશો.