ઈચ્છાપૂર્તિ

(37)
  • 2.2k
  • 3
  • 948

ઇચ્છાપૂર્તિ ગિરીશ ભટ્ટ © COPYRIGHTS This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti. MatruBharti has exclusive digital publishing rights of this book. Any illegal copies in physical or digital format are strictly prohibited. NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court. ઇચ્છાપૂર્તિ રિક્ષા શેરીમાં પ્રવેશી ત્યારે પોષની મધરાતનો સોપો હતો. એક-બે શ્વાન ભસ્યાં હતાં. ઠંડી તો કહે મારું કામ ! સંકેત કર્યો ને એ ડેલી સામે થંભી. બરાબર એ જ સમયે પાસેની બારી ખૂલી. બત્તીનું અજવાળું શાંત શેરીમાં ફેલાઈ ગયું. એ બેય ઊતર્યાં, સામાન લેવાયો, પૈસા ચૂકવાયા અને