Dost Mane Maf Karis Ne - 14

(58)
  • 2.7k
  • 2
  • 1.2k

દોસ્ત મને માફ કરીશને (કલાગુર્જરી, મુંબઈ દ્વારા પ્રથમ પારિતોષિક વિજેતા નવલકથા ૨૦૧૪) (પ્રકરણ-14) ખાલીખમ્મ ક્ષણો... આ પ્રતીક્ષાવત ક્ષણોનો એમ સથવારો થયો કોઈ બારી ખોલવામાં એક જન્મારો ગયો. નિર્જીવતા, શૂન્યતા અને પથ્થરની મૂર્તિ બનીને ઇતિ હિંચકામાં બેઠી હતી. અનિકેતની યાદ તેને ઘમરોળ્યા કરતી હતી. અરૂપ અને ઇતિ વચ્ચે અન્ય ભાવ અને લાગણીની કેમેસ્ટ્રી રચાશે વાંચો રસપ્રદ વાર્તા.