સ્ત્રી સમોવડો પુરુષ બની શકે

(23)
  • 4.9k
  • 3
  • 1.3k

પુરુષ સમોવડી સ્ત્રી શબ્દ કરતા આજના સમયમાં સ્ત્રી સમોવડો પુરુષ બને તેની જરૂર છે. જો વાત સમાનતા ની હોય તો દરેક રીતે સમાનતા જરૂરી છે. સ્ત્રી ઘણું કરે છે ઘણું વધારે, અને એ પણ અપેક્ષાઓ વગર. શું સામે થી સ્ત્રીને સરપ્રાઈઝ નાં આપી શકાય બદલાવ દ્વારા