હોળી-ધૂળેટી

(3.2k)
  • 12.7k
  • 2.9k

હોળી-ધૂળેટીનો આ તહેવાર ફક્ત ગુજરાત, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશ પૂરતો મર્યાદિત નથી. પરંતુ દેશના વિવિધ રાજ્યોમાં લોકો આ તહેવાર ધૂમધામ અને મસ્તીથી ઉજવે છે. આ વિષે જાણવું જરૂરી છે