લાગણીની થેરાપી

(19)
  • 1.8k
  • 3
  • 819

મ્યુઝિક થેરાપીમાં બહુ તાકાત હોય છે. ભલભલા હઠીલા રોગો સામે લડવામાં મદદ કરે છે. કેટલાય રોગો જેવા કે ટેન્શન,ડિપ્રેશન ,અનિન્દ્રા કે એથી આગળ વધી ને કેન્સર જેવા મહારોગો માંથી મુક્તિ મેળવવા માટે આ થેરાપી એક આગવો ભાગ ભજવી જાય છે .