શું તમે ક્યારેય વિચાર્યું છે

(103)
  • 1.7k
  • 7
  • 730

આપણે શાળામાંભણતાં ત્યારે કંઈ કેટલાંય સુવાક્યો શીખ્યા હોઈશું કે આપણું આચરણ કેવું હોવું જોઈએ સાથે સાથે અનેક કહેવતો પણ શીખ્યા હોઈશું કે જેમાં આપણને માનવસંબંધોનું મૂલ્ય જાણવા મળે, કંઈક શીખવા મળે અહીં પણ આવાં જ કેટલાંક દ્રષ્ટાંતો આપની સમક્ષ મૂકું છું જેમાંઆપણી બાળપણની શીખેલી કહેવતો સાચી જ છે પણ શું ખરેખર આપણે એ બાજુ ક્યારેય કંઈ વિચાર્યુ છે ખરું