Dost Mane Maf Karis Ne - 12

(71)
  • 2.8k
  • 2
  • 1.4k

દોસ્ત મને માફ કરીશને (કલાગુર્જરી, મુંબઈ દ્વારા પ્રથમ પારિતોષિક વિજેતા નવલકથા ૨૦૧૪) (પ્રકરણ-12) અરૂપ શું બોલે રહી છે વાત અધૂરી, શબ્દ, અર્થની વચ્ચે જાણે પડી ગઈ છે દૂરી.. સિમલાનો છેલ્લો દિવસ. અનિકેત અને ઇતિ વચ્ચે કેટલાંક ખુલાસાઓ. છૂટા પડવાની અંતિમ ક્ષણો.