વંશ - ગુજરાતી કથાકડી - 5

(61)
  • 4k
  • 5
  • 1.5k

કથાકડી : ફેસબુક પર થયેલું એક અદ્દભુત સર્જનાત્મક લેખન કાર્ય . અલગ અલગ દેશો , પ્રદેશો , રાજ્યો અને શહેરોમાં રહેતા એકબીજાથી ફેસબુકથી લિમ્કાબુક સુધીની સોહામણી સફર એટલે કથાકડી સાહિત્ય માટે અમે કોઈ મોટું કામ કરી રહ્યા હોય એવો દાવો અમે કરતા નથી. અમે પારંગત હોવાનો દાવો પણ કરતા નથી . આ ફક્ત સર્જનાત્મક સંતોષ માટે કરાતું મસ્તીભર્યું પણ ઉપજાઉ લેખનકાર્ય છે. ઉમંગી મિત્રોના શબ્દોને અવકાશ આપતી શીખાઉ મિત્રોની ઉત્સાહી મંડળી એટલે શબ્દાવકાશ . આઠ જાન્યુઆરી ૨૦૧૫ શરુ થયેલી આ કથાકડી એની પ્રથમ વર્ષગાંઠ ઉજવી રહી છે ત્યારે માતૃભારતીના વિશાળ અને લોકપ્રિય ફલક પર વિશાળ વાચકગણ સમક્ષ આ પ્રકલ્પ રાખતા અમે હર્ષ અનુભવીએ છીએ . તમે પહેલી વાર લખતા હો કે સ્થાપિત લેખક હો ..તમારું સ્વાગત છે . આવો લખીએ ... લખવાનો પ્રયત્ન કરીએ . -- ટીમ શબ્દાવકાશ