આડો સંબંધ

(124)
  • 4.4k
  • 10
  • 2.2k

આ વાર્તાના શીર્ષક પરથી તમે સમજી શકશો કે આ વાર્તા દ્વારા હું શૃંગાર રસને અજમાવવા જઈ રહ્યો છું. માટે જેમને શૃંગાર રસની એલર્જી હોય તેઓ મારી ઈ - બૂક સ્માઈલ પ્લીઝ મમ્મી પણ મારી નહિ વાંચે. જેમને હાસ્યથી તરબોળ વાર્તા જોઈતી હોય તે પરણ્યા કે કુંવારા એક અ.....સફળ કવિ સંમેલન વાંચે.