દિવાળી વેકેશન - ‘National Story Competition-Jan

(18)
  • 7.8k
  • 4
  • 1.8k

દેખાદેખી વાળા આં સમય માં આપણે વેકેશન અને કુટુંબ સાથે ના દિવસો ને કેવી રીતે મુલત્વીએ છે અને એના થી આપણા બાળકો પણ શું શીખે છે અને કેવું ફિલ કરે છે એના પર પ્રકાશ પડતી એક નાની દિવાળી વેકેશન પર ગયેલા બે પરિવારો ની ઘટના વિષે વાત કરી છે આ નાની વાર્તા માં અને એના થકી બાળકો અને મોટેરા ને પણ કંઇક જાણેલું પણ અંજાન થઇ ને રહી ગયેલું જાણવા મળે એવી કોશિશ કરેલ છે.