Prem-4

(13)
  • 2.4k
  • 5
  • 796

પ્રેમ એટલે સમગ્ર અસ્તિત્વ અને વ્યક્તિત્વનો સ્વીકાર. પ્રેમની અનુભૂતિ આપણને હળવાશ અને નિતાંત સ્વતંત્રતાનો પણ અહેસાસ કરાવે છે. આપણું જીવન કોઈ તનાવ કે ચિંતાથી મુક્ત બની જતું હોય છે. પ્રેમ જીવનનું ચાલકબળ બને છે. પ્રેમ જીવનની ગાડીને ફ્યુઅલ-ઈંધણ આપવાનું કામ કરે છે.