યશસ્વી

(68.8k)
  • 1.7k
  • 3
  • 857

એક એવી દિકરીી ની વાત જે મા ના ગર્ભમાં જ મૃત્યુ પામીછે અને ભૃણહત્યા કરનાર પરિવારને એ ભૂત થઈને આવીને દિકરીનું મહત્વ સમજાવે છે અને ત્યારબાદ એ જ કુટુંબમાં દિકરી જન્મે છે જેનું નામ એ લોકો યશસ્વી રાખે છે... એવી એક દિકરીની વાત