લગ્ન અને જમણવાર

(85)
  • 4.7k
  • 5
  • 1.1k

લગ્ન એક આપણા સમાજની સામાન્ય પ્રક્રિયા છે. દરેક લોકો લગ્નમાં યોજાતો ભોજન સમારોહ માણતા જ હશે. આ લેખ દ્વારા લગ્નનાં ભોજન સમારોહમાં બનતી સહજ ઘટનાઓનું શબ્દોમાં નિરૂપણ કરવાનો અનેરો પ્રયાસ કરેલ છે. આશા રાખું આપ સૌ મારા આ પ્રથમ પ્રયત્નને વધાવી લેશો. હસો અને હસ્તા રહો...