કનડાની કરુણ કહાની

(21)
  • 3.5k
  • 6
  • 891

આ કહાની ગાંધીજી સાઉથ આફ્રિકાથી સત્યાગ્રહનું શસ્ત્ર શોધીને ભારત પરત ફર્યા એના પણ 23-24 વર્ષ પહેલા થયેલા સત્યાગ્રહની છે. પરંતુ આ સત્યાગ્રહ અંગ્રેજો સામે નહિ પણ જૂનાગઢના નવાબ સામે કરવામાં આવ્યો હોવાથી તેમજ આ ધટનામાં વિલન એક અંગ્રેજ નહિ પણ નવાબ હોવાથી ઇતિહાસમાં તેનો ખાસ ઉલ્લેખ નથી. 1892માં આ સત્યાગ્રહ જે જગ્યા એ થયો હતો તે સ્થળ કનડા ડુંગર નો ઉલ્લેખ ઝવેરચંદ મેઘાણીની વાર્તા હોથલ પદમણીમાં જોવા મળે છે. એ સત્યાગ્રહ શા માટે કરવામાં આવ્યો હતો અને તેનું પરિણામ શું આવ્યું હતું તે તો લેખ વાંચવાથી જ ખબર પડશે.