દીકરી મારી વ્હાલનો દરિયો

(23.2k)
  • 12.6k
  • 13
  • 7k

જેમ સૂર્ય વગર આપણા રોજિંદા જીવનની કલ્પના અશક્ય છે તેવી જ રીતે દીકરી વગરના જગતની કલ્પના અશક્ય છે.દીકરી એટલે પ્રેમ,સમર્પણ અને વ્હાલનો ત્રિવેણી સંગમ.દીકરીની અને તેના પરીવારજનોની લાગણીઓની અનોખી વાત.