Anjam Chapter 15

(299)
  • 9.1k
  • 9
  • 5k

વીજય હોસ્પિટલમાંથી ભાગવાનો પ્લાન બનાવી રહ્યો હતો જેમાં તેના પીતા ચીત્તરંજન ભાઇ મદદ કરવા તૈયાર થાય છે. ....બીજી તરફ રીતુ અને મોન્ટી જ્યાં કેદ છે ત્યાં અચાનક કોઈ આવી ચડે છે. ........બરાબર એ જ સમયે માધોસીહ ઇન્સ. ગેહલોત ને તે કેવીરીતે આમાં શામેલ થયો એ બયાન આપે છે........ આ કહાની છે છ કોલેજીયન મિત્રોની. તેઓના સ્વપ્ન અને મહત્વકાંક્ષાની. કુદરત પણ તેમની સાથે હોત જો તેઓએ એક ભુલ ન કરી હોત તો. .....એ ભુલનુ પરીણામ બહુ ભયંકર આવ્યું હતુ. ભયના ઓથાર હેઠળ ખેલાતી એક લોહીયાળ દાસ્તાન તમને સ્તબ્ધ કરી દેશે.