કથાનાયક એક લેખક અને સંશોધક છે અને તેને પોતાના સંશોધનકાર્યમાં પડતી મુશ્કેલીઓ અને પડકારોમાંથી તે કેવી રીતે રસ્તો કાઢે છે, તેની સંવેદનસભર અને સાહસસભર વાર્તા.