Jeet

(55)
  • 3.8k
  • 4
  • 1.4k

જીત -સાગર ઠાકર -(લેખક પોરબંદરમાં એબીપી ન્યુઝ ચેનલમાં કાર્યરત છે. અનેક હાસ્ય લેખો પણ તેમણે લખ્યા છે.) મો. ૯૮૯૮૯૪ર૦૦૪ મોબાઈલમાં નંબર જોઈ રીમાની આંખો ચમકી ઉઠી. મોઢા પર શરમનાં શેરડા પડ્‌યા. કોલ રીસીવ કરતી વખતે હૈયામાં અનેક સ્પંદનો જાગ્યા.્‌ બોલો, તેણે ધીમેથી કહ્યું. હું આવું છું. સામેથી નિરવનો મર્દાના અવાજ નજાકત સાથે સંભળાયો. ખુબ ખુબ આભાર. રીમાએ મીઠો છણકો કર્યો. સોરી ડીયર, પણ તને તો ખબર છે ને? મારી ડ્‌યુટી અત્યારે મેંઢારમાં છે. બહુ સેન્સીટીવ એરિયા છે. એમાં પેલા નાપાક સુવ્વરોનું ફાયરીંગ ચાલુ. કર્નલ સાહેબે મોબાઈલ સાથે રાખવાનીજ ના પાડી હતી. નિરવે પ્રેમિકાને મનાવવાનો પ્રયાસ કર્યો. જાવ હવે જુઠ્‌ઠા નહીં