અર્બન ઇવ

(39.6k)
  • 4.4k
  • 6
  • 1.6k

અર્બન ઈવ ! પૌરાણિક કથાઓમાં દર્શાવેલ અદમ-ઈવની કથામાં રહેલ નર પક્ષની ઈવ ને આજની સોસાયટી પ્રમાણે સમજાવતો સરસ મજાનો લેખ. સ્ત્રીશક્તિ અને તેને સમાજના એક અભિન્ન હિસ્સા તરીકે સાબિતી આપતો લેખ.