THE JACKET CH.18

(64)
  • 3.3k
  • 7
  • 1.4k

“ દીદી.... આ સ્ટોરી તમારી છે... વાઉ.... “, હીરે મીરાને વાર્તા સાંભળવાની ઈચ્છા સાથે કહ્યું. મીરાની જેમ જ હીર પણ ખૂબ જ સુંદર લાગતી હતી . વ્હાઇટ સ્લીવલેસ્સ ટી – શર્ટ અને તેના પર યલ્લો જેકેટ પહેર્યું હતું અને જીન્સની કેપરી . “ હમ્મ.... યસ બેટા આ અમારી સ્ટોરી છે. ધીસ ઈઝ ધ રીઝન બિહાઇંડ આઈ મેરીડ યોર જીજુ. અને એટલું જ નહીં અમે આજે જીવિત છીએ તેનું કારણ પણ આ સ્ટોરી જ છે. હું તને સ્ટોરી સાંભળવું છું સાંભળ.... “, એમ કહીને મીરાએ જંગલની આખી સફર પોતાની બહેનને કહી સંભળાવી.