દરિદ્રનારાયણ

(16)
  • 1.4k
  • 1
  • 547

ભારતનો દરેક ખૂણો, દરેક મહોલ્લો. આ પીડાનો ભોગ છે. દરિદ્રતા. સામાન્ય કુટુંબો. અતિસામાન્ય રહેણીકરણી. મધ્યમવર્ગીય સમસ્યાઓ. બાળકોને ગીફ્ટ આપવા કરવા પડતા વિચારો. મનુષ્યની તુચ્છ બુદ્ધિ. અતિદુર્ગંધ મારતું મન. કેટલીક એવી ઘટનાઓનો સાક્ષી બનીને અમુક પ્રસંગો આલેખ્યા છે. આ અંદરનો અને અંતરનો અવાજ છે. કદાચ કોઈક લખાવી ગયું છે, સ્પિરીચ્યુઅલ પાવર.