Dikri

(40)
  • 4.3k
  • 9
  • 1.1k

આજે ફરીથી કરશનકાકાની ભેંસ તેમના ઘરે પાછી આવી ગઇ. કેટલાંક સમય પહેલાં કરશનકાકએ તેમની ભેંસ પોતાના જ ગામમાં સવજીને ૨૫૦૦૦ રૂપિયામાં વેંચી દીધી હતી, પરંતુ ભેંસ કરશનકાકાની એટલી હેવાય હતી કે રોજ સાંજે સવજીના ઘરે જવાની જગ્યાએ તે કરશનકાકાના ઘરે જ પહોંચી જતી હતી. બિચારી ભેંસને શું ખબર કે મને સવજી એ ખરીદી લીધી છે.